નાના બાળકને જલ્દી નજર લાગી જતી હોય છે. એવું માનવામાં આવે છે કે ખરાબ નજર લાગવા પર બાળક અને વ્યક્તિની સકાત્મક ઉર્જા નષ્ટ જાઈ જાય છે. ખરાબ નજર લાગવા કેટલાક સામાન્ય લક્ષણ જેમ કે અચાનક ઉલ્ટી થવી, બીમાર થવું, નાનું બાળક વારંવાર રડવું વગેરે. આથી બાળક હંમેશા બીમાર રહેવા લાગે છે. એવામાં માતા-પિતા અને ઘરના અન્ય સભ્યો ખૂબ પરેશાન રહે છે.
ખરાબ દ્રષ્ટિથી બચવાના ઉપાય
-રાતના સમય બાળકના માથાની જમણી તરફ પાણીનો એક લોટો અથવા ગ્લાસ રાખો. આથી રાત્રે સુતા સમય કુવિચાર તેના મસ્તક પર કોઈ અસર નથી કરી શકતાં.
-બાળક દર સમય બીમાર અથવા પરેશાન રહે છે તો ડંઠલ વાળા 7 લાલ મરચા લઈને નજર લગેલા બાળકના ઉપરથી 9, 11, 21 વાર ઉતારી અગ્નિમાં નાંખવાથી નજર ઉતરી જાય છે.
-જો કોઈ વ્યક્તિ અથવા બાળકને નજર લાગી ગઈ છે, તો કાળા કપડામાં હળદર બાંધીને 7 વાર ઉપરથી ઉતારીને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો.
-શનિવારે અને રવિવારે નજર લાગેલા બાળકના ઉપરથી 3 વાર દૂધ ઉતારીને એક માટીના વાસણમાં નાંખીને શ્વાનને આપી દો.
-એવું કહેવામાં આવે છે કે મીઠુ, રાઈ, લસણ, ડુંગળીની સૂકી છાલ તેમજ સૂકા મરચા, કોલસો પર નાંખીને તેની આગને બાળકના ઉપર 7 વાર ફેરવવાથી ખરાબ નજરનો દોષ દરૂ થાય છે.
-બાળ વિકાસ અટકી ગયો છે તો ફટકડી અને સરસવને બાળક ઉપરથી 7 વાર ઉતારીને ચૂલ્હા પર નાંખી દો, નજર ઉતરી જશે.
-શનિવારના દિવસ હનુમાન મંદિરમાં જઈને તેમના ખભા પરથી સિંદૂર લઈને નજર દોષ બાળકના માથા પર લગાવવાથી ખરાબ નજરની અસર નષ્ટ થાય છે.