મનુષ્યના જીવનમાં બધું જ યોગ્ય ચાલી રહ્યું હોય અને અચનાક બધું બદલાય જાય છે, ત્યારે એવું પરિણામ મળવા લાગે છે, જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. આ બધું ગ્રહોના પ્રભાવથી થાય છે. જ્યાતિષ શાસ્ત્ર મુજબ, આપણાં જીવનમાં જે પણ પ્રભાવ અથવા બદલાવ આવે છે. આ તમામ પાછળ ખગોળીય પર ઘટના પર આધારિત હોય છે. આ બધું કુંડળી પર નિર્ભર કરે છે. આજે તમને કેટલાક એવા ઉપાય જણાવીશું, જેથી તમારી જીવનની દશા અને દિશા બંને બદલી શકાય છે. તંત્ર શાસ્ત્રમાં કાળી હળદરનું મોટું મહત્વ છે.
આવો જાણીએ કાળી હળદરના ચમત્મકારી અને લાભદાયી ઉપાય
અચનાક કોઈ પૈસા તંગી સર્જાય છે તો શુક્લપક્ષના પ્રથમ શુક્રવાર ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગકેશર તેમજ સિદુંરના સાથે રાખીને માતા લક્ષ્મીના ચારણોથી સ્પર્શ કરાવી ધન સ્થાન પર રાખી દો. આ ઉપાય કરવાથી પૈસાની અછત નહી આવે.
-વ્યવસાયમાં સતત નુકસાન આવી રહ્યું તો શુક્લ પક્ષના પ્રથમ ગુરૂવારે પીળા કપડામાં કાળી હળદર, 11 અભિમંત્રિત ગોમતી ચક્ર, ચાંદીનો સિક્કો તેમજ 11 અભિમંત્રિત ધનદાયક કોડીઓ બાંધીને 108 વાર ૐ નમો ભગવતે વાસુદેવ નમ: નો જાપ કરીને મૂડી રાખવા સ્થાન પર રાખવાથી વ્યવસાયમાં બરકત આવશે
-પરિવારના કોઈ સભ્ય હંમેશા બીમાર જ રહે છે તો ગુરૂવારે લોટના બે પીડા બનાવીને તેમાં ભીની ચણાની દાણ સાથે ગોળ અને થોડી પીસેલી કાળી હળદરને બીમાર વ્યક્તિના ઉપરથી 7 વાર ઉતારી ગાયને ખવડાવી દો. આ ઉપાય સતત 3 ગુરૂવાર કરવાથી લાભ થશે.
-જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમારા વ્યવસાય મશીન અચાનક ખરાબ થઈ રહ્યું છે તો કાળી હળદરને પીસીને કેશર તેમજ ગંગા જળ મિક્સ કરીને પ્રથમ બુધવારે તે મશીન પર સાથિયો બનાવી દો. આ ઉપાય કરવાથી મશીન ખરાબ નહી થાય.
એવું કહેવામાં આવે છે કે દીવાળીના દિવસ પીળા કપડામાં કાળી હળદર સાથે એક ચાંદીનો સિક્કો રાખીને પૈસા રાખવાની જગ્યા પર રાખી દેવાથી વર્ષભર માતા લક્ષ્મીની કૃપા બની રહે છે.
-કોઈને પાલગપણની બીમારીથી પરેશાન છે તો શુભ મૂહુર્તમાં કાળી હળદરને વાટકીમાં રાખીને ગુગળનો ધૂપ દેખાડી શુદ્ધ કરો. તે બાદ એક કાણું પાડીને દોરાના મદદથી તેના ગળમાં પહેરાવી દો અને નિયમિત રીતે વાટકીમાં થોડી હળદર ચૂર્ણ લઈ હળદરમાં પાણી નાંખી સેવન કરાવો. આમ કરવાથી અવશ્ય લાભ મળશે.