કૃષ્ણને વાસણી ખૂબ પસંદ છે, કારણ કે આ કિષ્ણુને ખૂબ પ્રિય છે, તેમના ત્રણ મુખ્ય કારણ છે. પહેલા વાસણી એકદમ સીધી હોય છે. તેમાં કોઈ પ્રકારની ગાંઠ નથી હોતી. જે સંકેત આપે છે કે આપણી અંદર કોઈપણ પ્રકારની ગાંઠ ન રાખો. મનમાં બદલાની લાગણી ન રાખો. બીજી વગાડ્યા વગર વાગતી નથી. ત્યારે બીજું કારણ એ દર્શાવે છે કે જ્યાસુધી ન કહે ત્યાસુધી ન બોલો અને ત્રીજી જ્યારે પણ વાગે છે મધુર જ વાગે છે. આમનો અર્થ એ થાય કે જ્યારે પણ બોલો મીઠું જ બોલો. જ્યારે આવા ગણુ કોઈમાં ભગવાન જુએ છે, તો તેમને ઉઠાવીને તેમના હૃદયમાં સ્થાન આપે છે.
મેષ રાશિ
ધાર્મિક કાર્યો અથવા યાત્ર પાછળ ધન ખર્ચ થશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. શારીરિક રૂપથી પણ તમે તંદુરસ્ત અનુભવશો. ભગવાન કૃષ્ણની કૃપા બની રહેશે.
વૃષભ રાશિ
ભૌતિક સુખો મળશે અને દાંપત્ય જીવન આનંદમય રહેશે. તમારા પરિવાર સાથે કયાય ફરવાનો અવસર મળશે. આજના દિવસે કૃષ્ણની આરાધના કરવો શ્રેષ્ઠ દિવસ છે.
મિથુન રાશિ
સામાજિક ગતિવિધઓમાં રૂચિ રહેશે. ધર્મના કાર્યોમાં મન વધું લાગશે. તમે આજે ખુશ રહેશો, કારણ કે તમારા આકર્ષણના પ્રેમ પ્રસંગમાં બલવાની ભાવના છે. દ્વારિકાધીશ આજે તમારા બધાં કાર્યો પૂર્ણ કરશે.
મકર રાશિ
લગ્નનો યોગ બની રહ્યો છે. કરિયરમાં પ્રગતિનો યોગ બનશે. અધિકારીઓની મદદ મળશે. પ્રિયજનોથી ભેટ સંભવ થશે. ભગવાન શ્રીકૃષ્ણ આરાધના કરવી જોઈએ.
કુંભ રાશિ
શૈક્ષિક કાર્યોનું સુખદ પરિણામ મળશે. ઉચ્ચ શિક્ષા હેતુ કોઈ અન્ય સ્થળ પર જવાનું થઈ શકે છે. આજે ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરવાથી મન ખૂબ પ્રસન્ન રહેશે.
મીન રાશિ
આજે તમને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવાની જરૂર છે. વધું પેટ ભરીને ખાવાથી અને મદિરાનું સેવન કરવાથી દૂર રહો.આજે ફક્ત બેસવાની જગ્યાએ કઈક એવું કાર્ય કરો જે તમારી કમાણીમાં નફો આપી શકે. આજે ભગવાન કૃષ્ણની કૃપા બની રહેશે.
જો તમે ભગવાન કૃષ્ણને માનતા હોય અને ભગવાન કૃષ્ણ પર અતૂટ વિશ્વાસ હોય તો “જય શ્રી કૃષ્ણ” લખી લાઈક અને શેર ચોક્કસ કરજો ભગવાન તમારી તમામ મનોકામના પૂર્ણ કરશે.