કોરોના મહામારીમાં સો કોઈનો ધંધો ઠપ થઈ ગયો હતો. જોકે હવે ધીમે-ધીમે બધું સરખું થઈ રહ્યું છે, પરંતુ અમુક વસ્તુ આજે પણ એવી છે કે જેને કરવામાં લોકો ડરે છે. હેર સલૂની દુકાનને કોરોના કાળમાં સૌથી વધું નુકસાન થયું છે. હેર કટિંગ તો હિમ્મત કરીને લોકો કરાવી લે છે, પરંતુ શેવિંગનું જોખમ ખૂબ ઓછા લોકો જ ઉઠાવે છે. તેમાં વાણંદ તમારી સૌથી નજીક આવે છે.
આવી સ્થિતિમાં પોતાની શેવિંગનો ધંધો આગળ વધારવા માટે વાણંદ અવનવી માર્કેટિંગ તકનીક અપાવી રહ્યાં છે. હવે મહારાષ્ટ્રાના પુણે નજીક પિંપરી ચિંચવાડમાં સ્થિત આ સલુનની દુકાનને જ લઈ લો. અહી સલૂન માલિક અવિનાશ બોરૂંદિયાએ લોકોને પોતાની દુકાન પર ગ્રાહકને આકર્ષિત કરવા માટે એક રસપ્રદ જુગાડ નીકાળ્યો છે. તેણે યુવકોની દાઢી બનાવવા માટે એક ગોલ્ડ રેઝર જ બનાવી લીધી.
અવિનાશ બોરૂંદિયાનું આ ગોલ્ડ રેઝર 8 તોલા સાનુથી બનાવેલું છે. તેને બનાવવામાં તેને લગભગ 4 લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો. કોરોના મહામારીમાં અવિનાશનો ધંધા સાવ ઠપ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં પોતાનો ધંધો વધારવા માટે અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે તેણે સોનાની રેજર બનાવી લીધી. હવે આ ગોલ્ડ રેઝરથી દાઢી બનાવવા માટે પુરૂષોની અહી લાઈન લાગે છે.
જો તમે પણ આ દુકાનમાં સોનાની રેજરથી તમારી દાઢી બનાવવા ઈચ્છો તો તમારે તેના માટે 100 રૂપિયા આપવા પડશે. ગોલ્ડ રેઝર આવ્યા પછી આ સલૂન ગત શુક્રવારે ફરીથી ચાલું થયું. તેની દુકાન ફરી ચાલુ થતા ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડવલકર ઉદ્વાટન કરવા પહોચ્યાં હતાં.
સલૂન માલિક અવિનાશ બોરૂંદિયાને હવે પૂરી અપેક્ષા છે કે તેનો ઠપ પડેલા ધંધો ગોલ્ડ રેઝર આવ્યાં પછી એકવાર ફરીથી ચાલવા લાગશે. જણાવી દઈએ કે આ કોઈ પહેલીવાર નથી કે જ્યારે કોઈને ગોલ્ડ રેઝર બનાવવાનો આઈડિયા આવ્યો છે. તેના પહેલા મહારાષ્ટ્રના સાંગલી શહેરની એક સંકરી ગળીમાં પણ એક સલૂન વાળાને ગોલ્ડ રેઝર બનાવ્યા હતાં.
રામચંદ્ર દત્તાત્રેય કાશિદ નામના આ સલૂન માલિક પણ સાંગલી સ્થિત પોતાની દુકાનમાં ગોલ્ડ રેજરથી પોતાના ગ્રાહકોની દાઢી બનાવે છે. અહી તો ગોલ્ડ રેઝરથી શેવિંગ કરાવવા માટે લોકોને વેટિંગ લિસ્ટમાં નામ લખવાવું પડે છે.
Hello there, I believe your website could be having web browser compatibility problems.
Whenever I look at your site in Safari, it looks fine however when opening in I.E.,
it’s got some overlapping issues. I just wanted to provide you
with a quick heads up! Other than that, wonderful site!
Having read this I believed it was very enlightening.
I appreciate you spending some time and energy to put this article together.
I once again find myself spending a significant amount
of time both reading and commenting. But so what, it
was still worthwhile!
Thanks for sharing your info. I truly appreciate your efforts and I will be waiting for your
further post thank you once again.
We’re a group of volunteers and starting a new scheme in our community.
Your website provided us with valuable information to
work on. You’ve done a formidable job and our whole community will be thankful to you.
Wonderful beat ! I would like to apprentice whilst you amend your site, how
can i subscribe for a blog site? The account aided me a applicable deal.
I had been tiny bit familiar of this your broadcast
offered brilliant clear concept
I think everything posted was very reasonable. However,
what about this? suppose you were to create a awesome post title?
I am not saying your information is not solid., however what if you added a post title that grabbed folk’s attention?
I mean સોનાના અસ્તરથી દાઢી બનાવે
છે આ વાણંદ, એક વખત શેવિંગ કરાવવાના લે છે
આટલા રૂપિયા is a little plain. You should glance at Yahoo’s home page and see how they create news titles to get people to click.
You might add a video or a related picture or two to grab people excited about what you’ve got to say.
Just my opinion, it could make your blog a little livelier.
Hi there to every , for the reason that I am actually keen of reading this web site’s post to be updated daily.
It consists of nice material.
Excellent web site you have here.. It’s difficult to
find excellent writing like yours these days.
I seriously appreciate people like you! Take care!!
This page truly has all the information I wanted
about this subject and didn’t know who to ask.
Hi there every one, here every one is sharing these kinds
of know-how, thus it’s fastidious to read this blog, and I used
to pay a visit this weblog daily.
Your article helped me a lot, thanks for the information. I also like your blog theme, can you tell me how you did it?