માણિક્ય રત્ન બધાં રત્નોના રાજા માનવામાં આવે છે. આ રત્ન અણમોલ છે. આ રત્ન સૂર્ય ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. આમ તો માણિક્ય ઘણાં રંગના હોય છે ,પરંતુ ગુલાબી રંગના માણિક્ય શ્રેષ્ઠ હોય છે. માણિક્યથી જોડાયેલી ખાસ વાતો જાણીએ…
-માણિક્ય ગુલાબી અથવા લાલ રંગના પારદર્શી હોવા જોઈએ. તેને સોનું અથવા તાબુમાં ધારણ કરવા જોઈએ.
-તેને અનામિકા આંગળી અથવા ગળમાં રવિવારે બપારે પહેરવું જોઈએ. તેની સાથે હીરા, સ્ફટિક મણિ, નિલમ અને ગોમેદ ન પહોરશો.
-માણિક્યના સાથે પીળો પુખરાજ રત્ન ધારણ કરવું શ્રેષ્ઠ હોય છે.
-મેષ, સિંહ અને ધન રાશિમાં માણિક્ય શ્રેષ્ઠ હોય છે. કર્ક, વૃશ્ચિક અને મીન રાશિમાં સાધારણ પરિણામ આપે છે.
-વૃષભ રાશિમાં વિશેષ દશાઓમાં માણિક્ય ધારણ કરી શકાય છે. જો કુંડળી નથી તો જરૂરીયાત અનુસાર માણિક્ય ધારણ કરો, પરંતુ પહેલા તેની તપાસ કરી લો.
-કન્યા, મકર મિથુન, તુલા અને કુંભ રાશિમાં માણિક્ય ધારણ કરવું ખતરનાક થઈ શકે છે.
-જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અથવા હૃદય રોગ છે તેને ખૂબ સમજી-વિચારીને જ માણિક્ય પહેરવું જોઈએ
-જે લોકોનો સંબંધ પિતા સાથે સારો નથી, તેણે પણ માણિક્ય નુકસાન કરી શકે છે
-જે લોકો શનિથી સંબંધિત ક્ષેત્રમાં છે, તેણે પણ માણિક્ય ધારણ કરવું જોઈન નહી.
માણિક્ય પહેરવાથી રાજકીય કાર્ય અને વહીવટમાં વિશેષ લાભ થાય છે. પિતા અને પરિવારથી સંબંધ સારો થવા લાગે છે.