ઘણીવાર સોશિયલ મીડિયા પર વીડિયો અને ફોટો ખૂબ ઝડપથી વાયરલ થતા હોય છે. ત્યારે મધ્ય પ્રદેશથી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો, જે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાનો છે. જેમાં એક નિર્દય માતા પોતાના માસૂમ બાળકને પગ વડે કચડી રહી છે, તો નજીકમાં બોટલમાંથી દૂધ પી રહેલી બાળકીના મોં પર લાત મારતી જોવા મળી રહી છે. ઘટના બમ્હૌરી ગામના કેલાની જણાવવામાં આવી રહી છે. એવામાં અમે તમને આ વાયરલ થઈ રહેલી તસવીરમાં આખી કહાની જણાવી રહ્યાં છે.
પોલીસના જણાવ્યાં પ્રમાણે, આરોપી મહિલા જયંતી બાઈના પતિ મોહન કુશવાહાને જ આ આખી ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. જે બાદ થાણામાં જઈને પત્ની વિરૂધ ફરીયાદ પણ કરી છે. જેના પર શુક્રવારે પોલીસે તેને પોલીસ સ્ટેશન બોલાવી.

પોલીસના જણાવ્યાં પ્રમાણે, મહિલાએ જણાવ્યું કે તેનો પતિ મોહનના મોટા પિતાજી અને ભાઈ 302ના એક કેસમાં ખુરાઈ જેલમાં બંધ છે. જેની તે જામીન અરજી કરવા માંગે છે, જેનો તે વિરોધ કરે છે.

મોહન તેના પહેલા પણ એક-બે વાર જામીન અરજી કરાવી ચૂક્યો છે, પરંતુ તે રદ્દ થઈ ચૂકી છે. જંયતી બાઈનું કહેવું છે કે પતિ મોહન ઘર-પરિવાર અને બાળકો પર ધ્યાન નથી આપતો. દંપતીના વચ્ચે વિવાદનું આ જ કારણ છે.

એડિશનલ એસપી બીના વિક્રમ સિંહનું કહેવું છે કે પતિએ જ પત્ની વિરૂધ થાણામાં ફરિયાદ કરી હતી. પતિને ડર હતો કે પત્ની ગુસ્સામાં દીકરીઓને મારી ન દે.

પોલીસના આવવા પર દંપતીને સમજાવીને તેણે લેખિતમાં કહ્યું કે એકબીજાના લડાઈ-ઝઘડામાં બાળકો સાથે આ રીતની મારપીટ ન કરશો. પરિવાર લોકોને લેખિતમાં આપી દીધું કે તે હવે આ મામલમાં કોઈ કાર્યવાહી કરવા માંગતા નથી.
Israel blamed the same elements for a similar rocket attack last week against the southern port city of Eilat cheap cialis online pharmacy
doxycline hyclate 100mg purchase They can, however, persist throughout the subsequent pregnancy and into the postpartum period, he says
Fluoxetine is converted into R norfluoxetine by CYP2D6, which is a major active metabolite what is tamoxifen