યમુના એક્સપ્રેસ વે પર મંગળવારે ગમખ્વાર અકસ્માત કાર અને ટેન્કર વચ્ચે થયો હતો. મંગળવારની મોડી રાત્રે 12 વાગ્યે અનિયંત્રિત થઈને ટેન્કર કાર પર ફરી વળ્યું હતું. આ દુર્ઘટનાના પગલે નોરડા જઈ રહેલા હરિયાણાના જીંદના નિવાસી સાત લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. તેમાં ચાર લોકો એક જપરિવારના હતાં. તેમજ શરૂઆતી તપાસમાં એ વાત સામે આવી રહી છે કે ટેન્કરનું ટાયર ફાટી ગયું હતું, જેના કારણે સ્પીડ વધવાના કારણ ચાલકે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું અને આટલો મોટો અકસ્માત થઈ ગયો. જોકે પોલીસ અકસ્માતની તપાસમાં જોડાય ગઈ છે.
વૃંદાવન દર્શન કરીને નોએડા જઈ રહ્યાં હતાં લોકો
જીંદ શહેરના મોહલ્લા સફીદોંના નિવાસી મનોજ પોતાના પરિવાર સહિત કુલ સાત લોકો સાથે મોડી રાત્રે વૃંદાવન દર્શન કરવા મથુરાથી નોએડા પોતાની ઈનોવા કારથી જઈ રહ્યાં હતાં. તે યુમના એક્સપ્રેસ વે પર નૌહઝીલ થાણા ક્ષેત્ર સ્થિત માઈલસ્ટોન 61 પાસે પહોચ્યાં.

આવી રીતે થયો અકસ્માત
મીડિયા રિપોસ્ટ પ્રમાણે, યુમના એક્સપ્રેસ વે ટાયર ફાટવાથી અનિયંત્રિત થઈને અયોગ્ય દિશામાં પહોચેલી ટેન્કર ઈનોવા પર ફળી વળતાં પલટાય ગઈ હતી. આ અકસ્માતમાં મનોષ (45), તેમના પત્ની બબીતા (40) દીકરો અભય (18) અને હેમંત (16)નું મોત થઈ ગયું હતું.

સગા-વ્હાલા અને ડ્રાઈવરનું પણ મોત
જણાવી દઈએ કે આ જ કારમાં મનોજીની પોળમાં રહેનારા મનોજના સંબંધી કન્નૂ (10) અને તેમની બહેન હિમાદ્રી (14) સાથે જ ઈનોવા ડ્રાઈવર રાકેશ સિંહનું પણ ઘટના સ્થળ પર જ મોત થયું હતું.

યમુના એક્સપ્રેસ વે પર ટ્રાફિક પ્રભાવિત
ત્યારપછી એક્સપ્રેસ વે પર ખૂબ મોડે સુધી ટ્રાફિક જામ થયો હતો. પોલીસે ગમે તે રીતે કારથી મૃતદેહને બહાર નીકાળ્યો અને તેને પોસ્ટમોર્ટમ મોટે મોકલી દીધો.

પોલીસે આ સંભાવના વ્યક્ત કરી
એસપી દેહાત શ્રીશ ચંદ્રના જણાવ્યાં પ્રમાણે, ટાયર ફાટવાથી ટ્રક અનિયંત્રિત થઈને અયોગ્ય દિશામાં આવી ગયું અને ઈનોવા પર ફરી વળ્યું. પોલીસે તેમજ ડીએમ નવનીત ચહલ અને એસએસપી ડા ગૌરવ ગ્રોવર પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.

Hey there! I could have sworn I’ve been to this blog before but after reading through
some of the post I realized it’s new to me. Nonetheless, I’m definitely delighted I found it and I’ll be book-marking and checking back often!
Hi, this weekend is good designed for me, for the reason that this time i am reading this enormous informative piece of writing here at
my residence.
Outstanding quest there. What happened after? Take care!
I visited several blogs except the audio quality for
audio songs existing at this web site is genuinely
wonderful.
Every weekend i used to go to see this web site, because i wish for
enjoyment, for the reason that this this web page
conations truly pleasant funny information too.
Good day! I know this is somewhat off topic but I was wondering which blog platform are you using for this site?
I’m getting fed up of WordPress because I’ve had issues with hackers
and I’m looking at alternatives for another platform.
I would be fantastic if you could point me in the direction of a good
platform.
Heya! I just wanted to ask if you ever have any issues with hackers?
My last blog (wordpress) was hacked and I ended up losing several weeks of hard work due to
no back up. Do you have any methods to protect against hackers?
Stunning quest there. What occurred after? Thanks!
Hey There. I found your blog using msn. This
is an extremely well written article. I will make sure to bookmark it and return to
read more of your useful information. Thanks for the post.
I’ll certainly return.
I love your blog.. very nice colors & theme. Did you create this website yourself or did you hire someone to do it for you?
Plz respond as I’m looking to construct my own blog and would like to know where u got this from.
thank you
It’s wonderful that you are getting ideas from this
post as well as from our dialogue made at this place.
I love what you guys are up too. This sort of clever work and coverage!
Keep up the superb works guys I’ve added you guys to our blogroll.