વડીલો હંમેશા કહેતા હોય છે કે મા બનવું સરળ નથી. બાળકને જન્મ આપવા માટે એક મહિલાએ કેટલા દુખોનો સામનો કરવો પડે છે. છતાં પણ તે મા બનવાનો નિર્ણય કરે છે. જેથી તે સુખનો અનુભવ કરી શકે. પણ ઘણી વખત આ ખુશી લાંબા સમય સુધી ટકી શકતી નથી. પ્રેગનેન્સીના કેટલાક મહિનાઓમાં જ મિસકેરેજ થઈ જાય છે. જ્યારે કેટલાક કેસમાં પ્રેગનેન્સી સારી રીતે રહી જાય છે. ઘણી વખત ડિલીવરી સમયે મરેલું બાળક જન્મે છે. મેડિકલ સાયન્સમાં તેને સ્ટિલબર્થ કહેવામાં આવે છે. જેથી પ્રેગનેન્સી સમયે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

એક્ટિવ રહેવું
પ્રેગનેન્સી દરમિયાન એક્ટિવ રહેવું જોઈએ. જેથી બાળકનો ગ્રોથ સારી રીતે થાય. પ્રાચીન ભારતીય ચિકિત્સા પદ્ધતિમાં ગર્ભ સંસ્કારથી લઈને ઘણી વાતો કહેવામાં આવે છે. બાળકને એક્ટિવ રાખવા માટે વોક કરવું જોઈએ અને ઘરમાં નાના મોટા કામ કરવા જોઈએ.

ખોરાક સમયસર લેવો.
પ્રેગનેન્સી દરમિયાન થોડા થોડા સમયે થોડો થોડો ખોરાક લેવો. એકસાથે વધુ જમવાનું ટાળવું જોઈએ. આ દરમિયાન તમારે ઓવરવેટ પણ થવાનું નથી. બ્રેકફાસ્ટમાં ઓટ્સ, દલિયા, ઢોસા, ઈડલી, ઉપમા જેવું લેવું. જે પચવામાં સરળ રહે છે. નૂડલ્સ,પરોઠા, સેન્ડવીચ વગેરે પણ ખાઈ શકો છો. એટલું જ નહી તમને જેટલી ભૂખ હોય તેટલુ જ ખાવું જોઈએ. જમવામાં સંતુલિત આહાર લેવો જોઈએ. જેમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાઈબર હોવો જોઈએ.

વ્યાયામ કરવો
ગર્ભવતી સ્ત્રીએ દરરોજ વ્યાયામ કરવો જોઈએ. વ્યાયામ કરવાના ઘણા લાભ છે. સર્વપ્રથમ તો પહેલા ત્રણ મહિનામાં ગર્ભપાતની જે સંભાવના હોય છે, નિયમિત વ્યાયામ કરવાથી તે ઓછી થઈ જાય છે. બીજી ગર્ભાવસ્થા દરમ્યાન મહિલાઓનો વજન વધુ વધી જાય છે. નિયમિત વ્યાયામ કરવાથી વજન પણ નિયત્રિત રહે છે.

નિયમિત અલ્ટ્રા સાઉન્ડ કરાવો
સામાન્ય રીતે ડોક્ટર 6 અઠવાડિયા પછી અલ્ટ્રાસાઉન્ડની સલાહ આપે છે. જેથી તેને નજરઅંદાજ ન કરવું. ટ્વીન્સ અને ટ્રિપ્લેટ્સ માટે તે ખુબ જરૂરી છે. આ સાથે જ HCB ટેસ્ટ પણ કરાવવો. જે બતાવે છે કે તમારી ડિલીવરી નોર્મલ થાય છે કે નહીં. પૂરી પ્રેગનેન્સી દરમિયાન 3 રસિ આપવામાં આવે છે. જેને મિસ કરવી જોઈએ.

નો સ્મોકિંગ નો બિયર
પ્રેગનેન્સી દરમિયાન સ્મોકિંગ ન કરવું અને બિયર જેવા ડ્રિંકનું સેવન ન કરવું જોઈએ. સિગરેટ પીવાથી કાર્બન ડાયોક્સાઈડ નીકળે છે. જે મા અને બાળકને બંનેને નુકસાન પહોંચાડે છે. દારૂ કે કોઈ ડ્રિંક પણ ન પીવું જોઈએ તે પણ માતા અને બાળકને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

ડાબી બાજુ સુવું
ડોક્ટર હંમેશા ડાબી બાજુ સુવાની સલાહ આપે છે. પીઠના આધારે સુવામાં આવે તો બ્લડ ફ્લો ઓછો થઈ જાય છે. જેથી જરૂરી ઓક્સિજન બાળક સુધી પહોંચી શકતો નથી. જેથી ગર્ભપાત થવાની સંભાવના વધી જાય છે. જેથી હંમેશા ડાબી બાજુ સુવાની ટેવ રાખવી.
buy clomiphene Daniel Xavier Choi, Monica Morrow, in Breast Surgery Fifth Edition, 2014
The etiology and pathophysiology of diverticulitis is not fully understood and may vary among patients tamoxifen alternatives
chewing viagra I am not a doctor but a mother of a child who spent thousands of dollars to get here
Ellis said that since then, taxanes, trastuzumab Herceptin, and aromatase inhibitors have all entered adjuvant clinical trials that include postmenopausal women with ER positive disease cialis with dapoxetine
cialis super active cialis does minoxidil stop chronic telogen effluvium Helen Grant became parliamentary under secretary of state at the Ministry of Justice on 3 September 2012
It s been over a week since I ovulated cialis generic buy My LP is 8- 9 days, so I 7DPO might not have been any better