નગ્ન નાહવું

શાસ્ત્રોમાં સ્ત્રીને નગ્ન થઇને ન્હાવાની કેમ છે મનાઇ? જાણો વિસ્તારથી…

ગુરૂડપુરાણમાં જણાવ્યું છે કે સ્નાન કરતા સમયે તમારા પૂર્વજો તમારી આસપાસ હોય છે. અને વસ્ત્રોથી પડતા પાણીને ગ્રહણ કરે છે. જેનાથી તેમની તૃપ્તી થાય છે.

... read more