વિધાનસભા પેટાચૂંટણી

કોરોનાના બે પ્રકારઃ માતાના મઢમાં દર્શને જાઓ તો કોરોના થાય, પણ નેતાની સભામાં ન થાય!!

જો….તમને બઉં જ હસવાનું કે, કોઈના પર ભડાશ કાઢવાનું  મન થાય ને, તો કોઈ પણ નેતાની સભા જોઈ લેવી. કારણ કે, આજકાલ તેમની વાતો સાંભળીને

... read more