aaysha

આઈશા કેસમાં મોટો ઘટસ્ફોટ: આઈશા ઘરે હોય ત્યારે તેની સામે જ પતિ પ્રેમીકા સાથે વાત કરતો, આઈશાને કહેતો હું તને પ્રેમ નથી કરતો

edit 1 આઈશા આત્મહત્યા કેસમાં આઈશાનો વીડિયો જોઈને મજબૂત દિલના લોકોનું પણ હ્રદય પણ પીગળી જાય. ત્યારે આઈશા આત્મહત્યા કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે.

... read more