babyboy

દીકરી અનાયરાના જન્મના આટલા ટૂંક સમયમાં જ ફરી પિતા બન્યા કપિલ શર્મા, પત્નીએ આપ્યો પુત્રને જન્મ

કોમેડિયન કપિલ શર્માએ ચાહકોને એકવાર ફરી ગુડ ન્યૂઝ આપ્યાં છે. તે બીજીવાર પિતા બની ગયાં છે. તેમની પત્ની ગિન્ની ચતરથએ 1 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો

... read more