trending

આજે કારગિલના શેરશાહ વિક્રમ બત્રાનો બલિદાન દિવસ છે, ધોનીને તો શુભેચ્છા પાઠવી, આ કારગિલ હીરોને નહીં યાદ કરો..?

આજે ક્રિકેટરના માહી એટલે કે, મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ દિવસ છે.. સોશિયલ મીડિયામાં તેના ફેન્સનો શુભેચ્છાઓ માટે રાફળો ફાટ્યો છે. લોકો તેના ફોટા શેર કરી રહ્યા

... read more