vikaskhanna

લોકડાઉનમાં ભુખ્યાને ભોજન પૂરૂ પાડનાર જાણો કોણ છે વિકાસ ખન્ના?મળશે એશિયા ગેમ ચેન્જર એવોર્ડ

કોરોના મહામારીના સંકટમાં લાખો લોકો માટે ભોજનની વ્યવસ્થા કરનારા સેલેબ્રિટી શેફ વિકાસ ખન્નાને સન્માનિત કરવામાં આવશે. વર્ષ 2020 માટે તેને એશિયા ગેમ ચેમ્બર આપવામાં આવશે.

... read more