WEST BANGAL

બંગાળમાં ભાજપ હવે મમતાને નવો ફટકો મારશે!, બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તી જોડાઈ શકે છે ભાજપમાં, જાણો ક્યારે?

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે. તેમ તેમ ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે. ભાજપ પણ પશ્ચિમ બંગાળમાં કોઈ કસર છોડવા માંગતું નથી.

... read more