સમુદ્રમાં સમાઈ ગયાં હતા વિશ્વના આ 5 પ્રાચીન શહેર, નંબર 1 પર છે ગુજરાતનું આ શહેર
સમુદ્રમાં સમાઈ ગયાં હતા વિશ્વના આ 5 પ્રાચીન શહેર, નંબર 1 પર છે ગુજરાતનું આ શહેર

સમુદ્રમાં સમાઈ ગયાં હતા વિશ્વના આ 5 પ્રાચીન શહેર, નંબર 1 પર છે ગુજરાતનું આ શહેર

આખી દુનિયા જ રહસ્યોથી તથા દુર્લભ સ્થળોથી ભરેલી છે. કુદરતે ઘણી પ્રકારની સુંદર અને અત્યંત આકર્ષક વસ્તુ બનાવી છે, જે અત્યંત અદ્દભૂત જોવા મળે છે. આજે અમે તમને એવા પ્રાચીન 5 શહેરો વિશે જણાવીશું, જે એક સમયે સમુદ્રમાં સમાઈ ગયા હતા, પરંતુ આજે તેને શોધી કાઢવામાં આવ્યાં છે.

1. દ્ધારકા, ભારત

ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલા દ્ધારાને ભગવાન શ્રી કૃષ્ણની પ્રાચીન નગરી કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે ગોમતી નદીના કિનારે સ્થિત આ શહેર ભગવાન કૃષ્ણના અવસાન બાદ સમુદ્રમાં સમાઈ ગયુ હતું. જાણકારી અનુસાર, કૈમ્બેની ખાંડીમાં આ શહેરના અવશેષ મળ્યાં છે.

2. ક્લિયોપેટ્રા, અલેક્લેડ્રિયા, ઈજિપ્ટ

આ શહેરનું નિર્માણ ઈજિપ્ટના શાસક રહી ચુકેલા અલેક્જેંડર ધ ગ્રેટ દ્ધારા કરવામાં આવ્યું હતું. જે 1600 વર્ષ પહેલા દરિયામાં ડૂબી ગયું હતું. માહિતી અનુસાર, વર્ષ 1998માં સમુદ્રી પુરાતત્વવિદોંએ આ શહેરને ફરીવાર શોધી કાઢ્યુ હતુ.

3. પૈવલોપેત્રી, ગ્રીસ

1000 વર્ષ પહેલા અતિપ્રચિત શહેર ભૂકંપ બાદ સમુદ્રમાં સમાઈ ગયું હતું. તમને જણાવી દઈએ કે આ શહેરનું નિર્માણ માર્ગો,વાસ્તુકલા અને કબ્રોં સહિત યોજનાગત તરીકે કરવામાં આવ્યું હતું.

4. પોર્ટ રોયલ, જમૈકા

આ શહેરની મહત્વની વાત એ છે કે ડૂબતા પહેલા આ શહેર યૂરોપના સૌથી મોટા શહેરોમાંથ એક હતું. કહેવામાં આવે છે કે અહીયાનો દારૂ ખૂબ પ્રખ્યાત હતો. જાણકારી અનુસાર, જુન 1962માં આ શહેર દરિયામાં સમાઈ ગયું હતું, જેમાં આશરે 2000 લોકોના મૃત્યું નીપજ્યાં હતાં.

5. ધ પિરામિડ ઓફ યુનાગુની-જિમા, જાપાન

ર્યૂક્યૂ આઈલેન્ડના સમીપ ધ પિરામિડ ઓફ યુગાગુની-જિમાના અવશેષ મળ્યાં છે. જાણકારી અનુસાર, આ ઈ.સ 10000 પહેલા સમુદ્રમાં સમાઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published.