જેમ બોલીવૂડ ફિલ્મ ઉદ્યોગમાં સુંદર અભિનેત્રીઓ હોય છે, તેવી જ રીતે સાઉથ ફિલ્મ ઉદ્યોગની અભિનેત્રી પણ અત્યંત સુંદરતામાં કોઈથી કમ નથી. તેની સ્ટાઈલ અને લોકપ્રિયતા ખૂબ શ્રેષ્ઠ હોય છે. આજે અમે તમને આ પોસ્ટમાં સાઉથ ફિલ્મ ઉદ્યોગની સુંદર અને અત્યંત ખૂબસૂરત અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યાં છે.
કાજલ અગ્રવાલ
આ સાઉથ ફિલ્મ ઉદ્યોગની સૌથી પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી છે. તેની સ્ટાઈલ અને ફિલ્મોમાં અભિનય લોકોને ખૂબ પસંદ છે.

સામંથા રૂથ પ્રભુ
સામંથા સાઉથન ફિલ્મની વિખ્યાત અભિનેત્રી છે. તેની હિન્દી ફિલ્મ લોકોને ખૂબ ગમે છે. તે અત્યંત સુંદર અભિનેત્રી છે.

તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાની ફિલ્મ અત્યંત પ્રખ્યાત હોય છે. આ સાઉથ ફિલ્મ ઉદ્યોગની સૌથી સુંદર અભિનેત્રીમાંથી એક છે. તમન્ના ઘણીં પ્રસિદ્ધ અભિનેત્રી છે.

શ્રુતિ હાસન
શ્રુતિ હાસન બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રી છે. તેની ફિલ્મો લોકોને ઘણી પસંદ આવી છે.

અનુષ્કા શેટ્ટી
અનુષ્કા શેટ્ટીની સાઉથ ફિલ્મ ઉદ્યોગ બીજા નંબરની પ્રખ્યાત અભિનેત્રી છે. પરંતુ સુંદરતાના મામલામાં તે પાંચવમાં નંબર પર આવે છે.

તાપસી પન્નૂ
તેણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં કામ કર્યું છે. તેની સ્ટાઈલ અને અભિનયને અત્યંત પસંદ કરવામાં આવે છે.

રકુલ પ્રીત સિંહ
રકુલ પ્રીત બોલીવૂડ અને સાઉથ ફિલ્મ ઉદ્યોગની સૌથી ખૂબસૂરત અભિનેત્રી છે. તેમની ફિલ્મ ઘણાં ફેમસ હોય છે.

નયનતારા
નયનતારા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી છે. જેનો જન્મ 18 નવેમ્બર 1984માં થયો હતો. તેણે સાઉથની ઘણી સુપરહિટ ફિલ્મમાં અભિનય કર્યો છે.

નિત્યા મેનન
નિત્યા મેનન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે અત્યાસુધીમાં લગભગ 47 ફિલ્મો કરી છે.
