આ છે દુનિયાની અજીબ નોકરી, અહીં કામ કરવા ઉતારવા પડે છે 'કપડા..'
આ છે દુનિયાની અજીબ નોકરી, અહીં કામ કરવા ઉતારવા પડે છે ‘કપડા..’

આ છે દુનિયાની અજીબ નોકરી, અહીં કામ કરવા ઉતારવા પડે છે ‘કપડા..’

આપણી આ દુનિયા ખુબ મોટી છે. અને આ દુનિયામાં કેટલીક એવી જગ્યા પણ છે જેના વિશે ન તો તમે સાંભળ્યું હશે કે, જોયું હશે. આ દુનિયા વિશે જણાવીશું જે અલગ તો છે જ પરંતુ અજીબ પણ છે. જેના વિશે જાણ્યા પછી તેના પર વિશ્વાસ કરવો અશક્ય છે.

અમે આપને એક એવી નોકરી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં લોકોને કામ કરવા માટે નગ્ન થવું પડે છે. પોતાના કરડા ઉતારવા પડે છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આ ન્યૂડ ગાર્ડનિંગ ઓસ્ટ્રેલિયા અને યૂરોપના કેટલાક શહેરોમાં પ્રચલિત છે.

આ શહેરોમાં લોકોને નગ્ન થઈને જ કામ કરવું પડે છે. તમને કદાચ આ વાત અજીબ લાગતી હશે. પરંતુ આ એક પ્રકારનો બિઝનેશ માનવામાં આવે છે. લંડનની બુનિયાદી નામની આ રેસ્ટોરન્ટમાં લોકોને પોતાના કપડા ઉતારીને જવું પડે છે. હેરાન કરનારી વાત તો એ છે કે, અહીં પર આવનારા ગ્રાહકો પણ કપડા પહેર્યા વિના જ આવે છે. યુકેના બંકિંગ હમશારમાં સ્થિત એક કમ્પ્યૂટર સોફ્ટવેર કંપનીમાં પણ મહિલાઓને રાખવામાં આવે છે.

અહીં મહિલાઓ પણ દરેક સમય નગ્ન સ્થિતિમાં જ પુરૂષો સાથે કામ કરે છે. જોકે કોઈ મહિલા આ રીતે કામ કરવા નથી માગતી તો આ વિશે તે કંપનીનું કહેવું છે આવું કરવાથી કર્મચારીનું મન કામમાં વ્યસ્ત રહે છે. ન્યૂડ યોગા સ્ટૂડિયો નામથી પ્રખ્યાત ચેલસીમાં પણ કપડા વિના જ યોગા સિખવાડવામાં આવે છે. અહીં પર યોગ કરનારા લોકો પણ કપડા વિના જ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *