લગ્નના 8 કલાક પહેલાં અપંગ થઈ ગઈ દુલ્હન, સસરાએ વરરાજાને કહ્યું-મારી નાની દીકરી સાથે લગ્ન કરી લો, વરરાજાએ જે કર્યું તેની કોઈને કલ્પના પણ નહીં કરી હોય..
લગ્નના 8 કલાક પહેલાં અપંગ થઈ ગઈ દુલ્હન, સસરાએ વરરાજાને કહ્યું-મારી નાની દીકરી સાથે લગ્ન કરી લો, વરરાજાએ જે કર્યું તેની કોઈને કલ્પના પણ નહીં કરી હોય..

લગ્નના 8 કલાક પહેલાં અપંગ થઈ ગઈ દુલ્હન, સસરાએ વરરાજાને કહ્યું-મારી નાની દીકરી સાથે લગ્ન કરી લો, વરરાજાએ જે કર્યું તેની કોઈને કલ્પના પણ નહીં કરી હોય..

તમને બધાને વર્ષ 2006 માં બનેલી સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘વિવાહ’ તો યાદ જ હશે. જેમાં લગ્નના દિવસે અમૃતા રાવના ઘરમાં આગ લાગે છે અને પોતાની બહેનને બચાવવા માટે અભિનેત્રી પોતાને આગમાં હોમી દે છે. આ અકસ્માત તે બચી જાય પરંતુ તેનું શરીર બળી જાય છે. છતાં તેનો પતિ એટલે શાહિદ કપૂર તેની સાથે લગ્ન કરે છે. આવી જ એક ઘટના યુપીના પ્રયાગરાજમાં પણ જોવા મળી છે.

रियल लाइफ में हुआ अनोखा फिल्‍मी 'विवाह'

પ્રતાપગઢના કુંડા વિસ્તારમાં રહેતી આરતીની લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને 8 ડિસેમ્બરે સાંજે  જાન નીકળવાની હતી પરંતુ બપોરે આરતી તેના ત્રણ વર્ષના ભત્રીજા સાથે ટેરેસ પર રમી રહી હતી.  તે દરિયાન પોતાના  ભત્રીજાને બચાવવાના ચક્કરમાં આરતી પડી ગઈ હતી. આ  અકસ્માતમાં તેની કરોડરજ્જુ તૂટી ગઈ હતી અને બંને પગ બેર મારી ગયા હતા.એટલે તાત્કાલિક ધોરણે પરિવારે આરતીને  પ્રયાગરાજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

रियल लाइफ में हुआ अनोखा फिल्‍मी 'विवाह'

જ્યારે વરરાજાને અવધેશના ઘરમાં જાણ કરવામાં આવી ત્યારે તેના ઘરેથી બે લોકો મળવા માટે આવ્યા હતા. બાદ આ બનાવની વાત વરરાજા અવધેશને પણ અપાઇ હતી.

रियल लाइफ में हुआ अनोखा फिल्‍मी 'विवाह'

આરતીના ઘરના લોકોએ અવધેશને આરતીની નાની બહેન સાથે લગ્ન કરવાનું કહ્યું, પરંતુ અવધેશે નક્કી કર્યું હતું કે, આરતી જ તેની જીવન સાથી બનશે. ભલે તેને આજીવન તેનો સાથ આપશે. આમ, પ્રેમના તાંતણે બધાયેલા અવધેશ અને આરતી  હાલ એક ખુશહાલ જીવન જીવી રહ્યાં છે.

6 thoughts on “લગ્નના 8 કલાક પહેલાં અપંગ થઈ ગઈ દુલ્હન, સસરાએ વરરાજાને કહ્યું-મારી નાની દીકરી સાથે લગ્ન કરી લો, વરરાજાએ જે કર્યું તેની કોઈને કલ્પના પણ નહીં કરી હોય..

  1. I like the valuable info you provide on your articles. I’ll bookmark your weblog and test again here frequently. I’m relatively sure I will learn plenty of new stuff right right here! Best of luck for the following!

  2. Thanks for all your valuable hard work on this web site. Kim loves doing investigations and it is easy to understand why. My spouse and i notice all about the powerful medium you present practical tips and hints via this website and in addition cause response from other individuals about this topic while our own daughter is without a doubt being taught a lot of things. Have fun with the remaining portion of the year. Your performing a very good job.

Leave a Reply

Your email address will not be published.