શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી શનિની સાડાસાતી, ઢય્યા, દશા, મહાદશાથી રક્ષા મળે છે. માન્યતા છે કે જીવનમાં ઢય્યા, સાડાસાતી, દશા, મહાદશા એકવાર અવશ્ય આવે છે. તેમના કારણે જાતકના જીવનમાં પરેશાની આવવા લાગે છે અને દરેક કામ બગડી જાય છે. શનિના કારણ જાતકનું જીવન કષ્ટોથી ભરાય જાય છે. એટલા માટે આ અત્યંત જરૂરી છે કે તમે ઢય્યા, સાડાસાતી, દશા, મહાદશા હોવા પર તેને ટાળવાનો ઉપાય કરો અને શનિદેવની પૂજા કરો. શનિદેવની પૂજા અને ઉપાય કરવાથી ઢય્યા, સાડાસાતી, દશા, મહાદશાથી તમારી રક્ષા થાય છે.
જરૂર ધારણ કરો લોખંડની રિંગ
ઢય્યા, સાડાસાતી, દશા, મહાદશાથી બચવા માટે તથા તેને ટાળવા માટે લોખંડની વીંટી ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. માનવામાં આવે છે કે વીંટી ધારણ કરવાથી ઢય્યા, સાડાસાતી, દશા, મહાદશાથી રક્ષા થાય છે અને શનિદેવ તમને અનુકૂળ જ ફળ આપે છે. જોકે આ વીંટીને ધારણ કરવાની એક પ્રક્રિયા હોય છે અને આ પ્રક્રિયા હેઠળ જ તેને ધારણ કરવા પર શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ઘણાં લોકો એવાં હોય છે જેને લોખંડની વીંટી કેમ ધારણ કરવી જોઈએ તેના વિશે જાણકારી નથી હોતી. જેના કારણે તે ખોટી રીતે ધારણ કરી લે છે અને તેને વીંટી ધારણ કરવાનું ફળ નથી મળતું.
વીંટી ધારણ કરવાની પ્રક્રિયા અને નિયમ
ઢય્યા, સાડાસાતી, દશા, મહાદશાની અસર તમારા જીવન પર ન પડે આ માટે આ વીંટી ધારણ કરો. શનિદેવને લોખંડની વસ્તુ પ્રિય હોય છે. એટલા માટે લોખંડની જ વીંટી ધારણ કરવી જોઈએ.
આ વીંટી ધારણ કરતા પહેલા તમે પંડિટને તમારી કુંડળી અવશ્ય દેખાડો અને તેમની સલાહ પર જ તેને ધારણ કરો. ઘણાં લોકો પંડિતની સલાહ લીધા વગર ધારણ કરી લે છે જે ખોટું છે. જો તમે કુંડળી વગર તપાસ કરીને વીંટી ધારણ કરો છો, તો અન્ય ગ્રહોની સ્થિતિના કારણ તમને તેનો વિપરીત પ્રભાવ જોવા મળે છે .
આ વીંટી ધારણ કરતા પહેલા તેને પવિત્ર કરો. પવિત્ર કરવા માટે તેને પહેલા શનિદેવના ચરણોમાં રાખી દો. પછી શનિદેવનું પૂજન કરો. પૂજન કર્યા બાદ તેને ધારણ કરો. શનિની વીંટી માત્ર વચલી આંગળીમાં જ પહેરવામાં આવે છે. એટલા માટે તમે આ વીટીને હંમેશા જમણી હાથની વચલી આંગળીમાં ધારણ કરો. માન્યતા છે કે આ આંગળીમાં વીંટી ધારણ કરવાથી જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. કારણ કે વચલી આંગળીના નીચે શનિ પર્વત સ્થિત હોય છે.
લોખંડની વીંટી ફક્ત યોગ્ય દિવસ તેમજ નક્ષત્રમાં જ ધારણ કરવી જોઈએ. લોખંડની વીંટી ધારણ કરવા માટે શનિવારે સાંજનો સમય ઉત્તમ રહે છે. પુષ્ય, અનુરાધા, ઉત્તરા, ભાદ્રપદ્ર તેમજ રોહિણી નક્ષત્રમાં લોખંડની વીંટી ધારણ કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે, એટલા માટે આ નક્ષત્ર અને દિવસએ જ આ વીંટી ધારણ કરો.
વીંટી ધારણ કર્યા પછી તેમની ચોખ્ખાનું પણ ધ્યાન રાખો. સમય-સમય પર તેને સાફ કરતા રહો. ખરાબ વીંટીને ધારણ કરવાથી આ તમારા માટે નુકસાનકારક હોય છે. એકવાર વીંટી પહેર્યા પછી તેને ન નીકાળો. ઘણાં લોકો વીંટી ધારણ કર્યા પછી તેને નીકાળતા રહે છે. જે ખોટું માનવામાં આવે છે. વીંટી વારંવાર નીકાળવાથી તેની અસર સમાપ્ત થઈ જાય છે અને તેને ધારણ કરવાનું કોઈ ફળ નથી મળતું.
જે લોકોની કુંડળીમાં શનિ શુભ ફળ આપે છે તેને લોખંડની વીંટી ધારણ ન કરવી જોઈએ. આમ કરવાથી શનિ ગ્રહ તમારા અનુકૂળ નથી રહેતા. એટલા માટે ફક્ત તે જ લોકો લોખંડની વીંટી ધારણ કરો જેમની કુંડળીમાં શનિ ગ્રહ ભારી હોય.
hello there and thank you for your info – I’ve definitely picked up something new from right here.
I did however expertise a few technical issues using this site, as I experienced to reload the website lots of
times previous to I could get it to load properly. I had been wondering if your web hosting is OK?
Not that I’m complaining, but sluggish loading instances times
will sometimes affect your placement in google
and could damage your high-quality score if ads and marketing with Adwords.
Well I am adding this RSS to my e-mail and could look out for much more of your respective intriguing content.
Make sure you update this again soon.
Undeniably believe that which you said. Your favorite justification appeared to be on the net the simplest thing to
be aware of. I say to you, I certainly get annoyed while people
think about worries that they plainly do not know about. You managed to
hit the nail upon the top as well as defined out the whole thing without having side-effects , people can take a signal.
Will probably be back to get more. Thanks
Good web site you have here.. It’s difficult to find good quality writing like yours nowadays.
I truly appreciate people like you! Take care!!
Have you ever considered about adding a little bit more than just your articles?
I mean, what you say is valuable and all. But imagine if you added some great visuals or video clips
to give your posts more, “pop”! Your content is
excellent but with pics and video clips, this blog could certainly
be one of the greatest in its field. Very good blog!
I am extremely impressed with your writing skills as neatly as with the format for your
blog. Is that this a paid subject or did you modify it your self?
Anyway stay up the nice high quality writing, it’s rare to see
a nice blog like this one today..
hi!,I really like your writing very much! percentage we communicate
extra approximately your post on AOL? I need a specialist on this house to solve
my problem. May be that is you! Looking ahead to see you.
Hi there everyone, it’s my first pay a visit at this website, and post is actually fruitful in favor of me, keep up posting these articles or reviews.
Howdy! This is kind of off topic but I need some advice from an established blog.
Is it very hard to set up your own blog? I’m not very techincal but I can figure things out pretty quick.
I’m thinking about making my own but I’m not sure where to start.
Do you have any tips or suggestions? Appreciate it
Write more, thats all I have to say. Literally,
it seems as though you relied on the video to make your point.
You obviously know what youre talking about, why throw away your intelligence on just posting videos to your site when you could be giving us something enlightening to
read?
Yes! Finally something about gamefly.
Wonderful site you have here but I was curious if you knew
of any message boards that cover the same topics discussed here?
I’d really like to be a part of group where I can get advice from other experienced individuals that share the same interest.
If you have any recommendations, please let me know.
Appreciate it!
Wonderful, what a webpage it is! This weblog provides useful facts to us, keep it up.
I really like what you guys are usually up too. This type of clever work and reporting!
Keep up the excellent works guys I’ve included you guys to our
blogroll.
FD C red dyes 3 and 28 contain up to 8 atoms of iodine per molecule and must be excluded from any low iodine diet buy stromectol 12mg 1 had diabetes and 23 21
tamoxifen without prescription blurred vision 2
can you buy zithromax in south america I would definitely suggest, if your arm is bothering you, it s interfering with your life, definitely reach out to somebody that you think can help you, either a physical or occupational therapist or a rehabilitation physician
They also claim to experience noticeable strength gains cialis otc with tamoxifen or trimethoprim 47
038 and shorter breast cancer specific survival p 0 order cialis online
Added text to state that survey studies revealed that the majority of responding pediatricians in the United States and Canada supported the use of medical Cannabis for symptom management in patients with cancer cited Oberoi et al cheapest cialis generic online Wholesale Deep Groove Ball Bearing Manufacturers Supplier 6001 deep groove ball bearing 6001 bearing 12x28x8 Nice Bearing August 14, 2022 09 01 08 AM