જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો નવગ્રહોની ચાલમાં બદલાવ હોવાથી મંગળ કેટલીક રાશિઓની કુંડળી વિપરીત ચાલ ચાલશે. જેથી તે રાશિઓના લોકોને વિશેષ લાભ થઈ શકે છે તથા તેના દૈનિક જીવન પર હનુમાનજીની કૃપા વરસશે. આ વિષયમાં જ્યોતિષ શાસ્ત્ર દ્વારા જાણવાની કોશિશ કરીએ કે તે કઈ રાશિ છે જે રાશિના લોકોને મંગળની વિપરીત ચાલ ચાલવાથી તેને વિશેષ લાભ થઈ શકે છે. તો આવો આ વિશે વિસ્તારથી જાણીએ…
મકર અને વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, ઘણાં દિવસો બાદ મકર અને વૃષભ રાશિની કુંડળીમાં મંગળ વિપરીત ચાલ ચાલશે. આથી આ રાશિઓના લોકોને વિશેષ લાભ થવાનો છે. તેમજ તેના જીવનમાં શુભ દિવસ આવશે. આ રાશિના લોકોને સંકટ અને કષ્ટોથી મુક્તિ મળશે. ધાર્મિક અને સામાજિક કાર્યમાં તેમની રૂચિ વધશે. તેની બુદ્ધિ અને વિવેકમાં વૃદ્ધિ થશે. તેના જીવનમાં મોટી સફળતા મળશે. બજરંગબલીની આરાધના કરવી તેના માટે લાભદાયી છે.
કર્ક અને મેષ રાશિ
મંગળ વિપરીત ચાલ ચાલવાથી કર્ક અને મેષ રાશિના લોકોને વિશેષ લાભ થશે. તેના જીવનમાં ખુશીઓની લહેર આવશે. તેને ફક્ત લાભ જ લાભ મળશે. તેના જીવનની તમામ સમસ્યા ખતમ થશે. તેનું આરોગ્ય પણ તંદુરસ્ત થઈ શકે છે. તેનાં ઘરોની પરેશાનીઓ સમાપ્ત થશે. કોર્ટ-કચેરીના કામથી તમને છૂટકારો મળશે. હનુમાનજીના દર્શન કરવા તમારા માટે શુભ છે.
વૃશ્ચિક અને ધન રાશિ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, મંગળ ઉલ્ટી ચાલ ચાલવાથી વૃશ્ચિક અને ધન રાશિના લોકોને શ્રેષ્ઠ લાભ મળશે. તેના જીવનની તકલીફો ખતમ થશે. નોકરીમાં સફળતા મળવાની છે. આ રાશિઓની ખુશી બેગણી થવાની છે. પરણિત લોકોને સંતાનનું સુખ મળશે. આવકમાં વૃદ્ધિ થવાથી આ રાશિના જાતક કરજથી પણ મુક્ત થઈ શકે છે. તેની ગરીબી દૂર થશે. તમે હનુમાનજીની ઉપસાસના કરો.
જો તમે પણ હનુમાનજીને માનતા હોય તો એક વખત કમેન્ટમાં ”જય બજરંગબલી” લખીને લાઈક અને શેર જરૂર કરજો. હનુમાનજી તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે.