15 માર્ચથી 20 માર્ચ સુધીમાં 2 રાશિઓની કિસ્મતમાં બધુ શુભ જ શુભ થશે, જાણો કઈ રાશિ છે
સોમવાર ભગવાન શિવનો દિવસ છે. અને આ દિવસે જે કોઈપણ વ્યક્તિ ભગવાન શિવના દરબારમાં દર્શને જાય છે તેમના પર શિવજીની મહેર રહે છે. કારણ કે, શિવ એ દેવોના દેવ છે, ભોળાનાથ છે. જે પોતાના ભક્તોને ક્યારેય દૂખી નથી કરતા. ત્યારે આજે આપણે એવી બે રાશિઓ વિશે વાત કરવી છે.. જેની કિસ્મત સોમવારથી ખુલવા જઈ રહી…